Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
Uttarakhand

હિન્દ સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની 396 મી જન્મ જયંતી નિમિત્તે પાંડેસરા ખાતે અને સહારા દરવાજા ખાતે ઉજવણી કરી

Majura, Surat | Feb 19, 2026
હિન્દ સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ ની ૩૯૬મી જન્મજયંતી નિમિત્તે સ્વરાજય રક્ષક યુવા સંગઠન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને ધાર્મિક માહોલમાં શિવજયંતીની ઉજવણી કરવામાં આવી,શિવજયંતિના પાવન દિવસે પરંપરાગત વિધિ મુજબ દૂધ અભિષેક તથા પંચામૃતથી મહારાજની પૂજા કરવામાં આવી. ત્યારબાદ મૂર્તિને પુષ્પહાર અર્પણ કરી “જય ભવાણી – જય શિવાજી” ના ગુંજતા નારાઓ સાથે શિવાજીની જન્મદિવસ ઉજવણી કરવામા આવી

MORE NEWS

હિન્દ સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની 396 મી જન્મ જયંતી નિમિત્તે પાંડેસરા ખાતે અને સહારા દરવાજા ખાતે ઉજવણી કરી - Majura News