મુંબઈમાં ગરબા રમ્યો રોબોટ! નવરાત્રિ પહેલા ‘હ્યુમનોઇડ’નો ધમાકેદાર ડાન્સ વાયરલ
મુંબઈમાં નવરાત્રિ પૂર્વે યોજાયેલા એક કાર્યક્રમમાં કંઈક અનોખું જોવા મળ્યું. અહીં એક હ્યુમનોઇડ રોબોટ ગરબા રમતો જોવા મળ્યો. 🤖💃
માનવીની જેમ ગરબાના સ્ટેપ્સ કરતો રોબોટ જોઈને કાર્યક્રમમાં હાજર લોકોનું ધ્યાન ખેંચાયું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો.
ટેકનોલોજી અને ગુજરાતની લોકપ્રિય ગરબા પરંપરાનું આ અનોખું કોમ્બિનેશન હાલ લોકોને આકર્ષી રહ્યું છે.
🤖 રોબોટે કેવી રીતે રમ્યો ગરબા? જુઓ વાયરલ વીડિયો!
#Mumbai #Navratri #Garba #humanoidrobot #viralvideos
Mumbai Robot Garba, Humanoid Robot Garba, Robot Garba Dance, Mumbai Navratri, Navratri 2026, Garba Viral Video, Robot Dance Viral, Humanoid Robot India, Mumbai Viral Video, Robot Garba Viral, Navratri Viral Video, Garba Dance, AI Robot Dance, Technology News India, Mumbai News, મુંબઈ ગરબા, રોબોટે રમ્યો ગરબા, હ્યુમનોઇડ રોબોટ, નવરાત્રી 2026, ગરબા વાયરલ વીડિયો, મુંબઈ સમાચાર, રોબોટ ડાન્સ, ટેકનોલોજી ન્યૂઝ, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ
Udhna, Surat | Oct 6, 2026