SURAT : PALIKA નવા 8482 AWAS નું કરશે નિર્માણ
પાલિકા નવા 8482 આવાસો નું કરશે નિર્માણ
ઉપરાંત 72 જેટલી નવી દુકાનો બનાવશેગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે સપનાનું ઘર.
જ્યારે નાના મોટા ધંધા કરતા ધંધાર્થીઓ માટે દુકાનો નું આયોજન.
જ્યારે 1 BHK માં 36 ચોરસ મીટર જગ્યાના ફ્લેટ બનાવવામાં આવશે,
જ્યારે 1 BHK ના 5292 ફ્લેટ અને 72 દુકાનો બનશે
જે સનિયા હેમાદ,કોસમાડા,પાલ,વડોદ,જહાંગીરાબાદ,વરિયાવ ,મોટા વરાછા અને કોસાડ ખાતે બનશે.
અગાઉ આવાસના ફોર્મ પેટે 20 હજાર લેવામાં આવતા હતા.
જે હવે ઘટાડી 7500 હજાર કરવામાં આવ્યા.
ગત રોજ સ્લમ અપગ્રેડેશન ની મળેલી બેઠકમાં નિર્ણય..
.
.
.
.
.
.
.
.
#awas #smc #manpa #surat #ssknews
Udhna, Surat | Oct 6, 2026