Expiry Date Bottle: ડેપ્યુટી CMના કાર્યક્રમમાં જ Expired પાણી?! હવે ક્યાં ગયું સુરતનું આરોગ્ય વિભાગ???
#SuratBreaking #SuratNews #GJEPC #FoodSafety #ExpiredWater #GujaratNews #BreakingNews
સુરતમાં ડેપ્યુટી CMની હાજરીવાળા GJEPCના કાર્યક્રમને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે.
કાર્યક્રમમાં 29/09/2026ની Expiry Date દર્શાવતી પાણીની બોટલો મુકવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. બોટલ પર 30/03/2026નું પેકિંગ અને 29/09/2026ની Expiry Date દર્શાવાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સવાલ એ છે કે Expiry Date વાળી પાણીની બોટલો કાર્યક્રમ સુધી પહોંચી કેવી રીતે? અને જો આ દાવો સાચો હોય તો જવાબદારી કોની?
Surat Breaking News, Surat News, GJEPC Surat, Deputy CM Gujarat, Expired Water Bottle, Expired Water Surat, Food Safety Surat, Surat Food Safety, Gujarat Food Safety, Expired Water Viral Video, Surat Viral News, Surat Latest News, Gujarat Breaking News, GJEPC Event, Surat Event News, સુરત બ્રેકિંગ, સુરત સમાચાર, ડેપ્યુટી CM સુરત, એક્સપાયરી પાણી, એક્સપાયરી પાણીની બોટલ, GJEPC કાર્યક્રમ, ફૂડ સેફ્ટી, સુરત ફૂડ સેફ્ટી, સુરત વાયરલ વીડિયો, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ
Udhna, Surat | Oct 6, 2026