Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા અનોખો જીવદયાનો સેવાયજ્ઞ અંજારની નંદીશાળામાં ૭૦૦ નંદીઓને સક્કરટેટીનું વિતરણ કરાયું

Anjar, Kutch | May 12, 2026
સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ અંજાર સ્થિત નંદિશાળામાં અનોખા જીવદયા સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે ૭૦૦ નંદીઓને સક્કરટેટીનું વિતરણ કરી ગૌસેવા અને જીવદયાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. મહંતશ્રીએ જણાવ્યું હતું કે નિરાધાર અને નિર્વાચ પ્રાણીઓની સેવા કરવી એ સાચી માનવસેવા સમાન છે. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને સેવાભાવના માહોલમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.