અંજાર: મેઘપર કુંભારડી વિસ્તારમાંથી No Drugs in East Kutch Campaign અંતર્ગત માદક પદાર્થ સાથે એક ઈસમને SOG પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | May 4, 2026 પી.આઈ..એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમા હતી દરમિયાન ASI વનરાજસિંહ જુવાન તથા UHC વિશ્વજીતસિહ ભરતસિંહજીને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભક્તિનગર વિસ્તારમાં રહેતા વિમલ જયંતિલાલ ગઢવીના મકાનમાં દરોડો પાડી કુલ ૫.૬૫૪ કિલો ગ્રામ ગાંજો, મોબાઈલ અને અન્ય સામગ્રી સહિત કુલ ૨,૮૪,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિમલ ગઢવીને ઝડપી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી પ્રવીણ ઠાકોર પકડવાનો બાકી હોવાનું જણાવ્યું છે