Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મોરવા હડફ: મોરવા હડફના ભાથા ગામે જમીન વિવાદમાં મોસાળના શખ્સો સહિત 5 સામે ગુનો દાખલ, યુવકને લાકડાના ડફણાથી ફટકાર્યો.

મોરવા હડફના ભાથા ગામે જમીન ખાલી કરવા બાબતે ચાલી રહેલી અદાવતમાં એક જ પરિવારના સભ્યો પર લાકડાના ડફણા અને ગડદાપાટુનો નિર્મમ માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.મોરવા હડફ પોલીસે ભોગ બનનાર આધેડની ફરિયાદના આધારે મોસાળના ત્રણ પિતરાઈ ભાઈઓ સહિત કુલ 5 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS