Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Bhopal
Haryana
Uttarpradesh

માતર: વસ્તાણામાં હાર્વેસ્ટર મશીન ચલાવવા નોકરી પર રાખેલા પંજાબના બે ઈસમો એક માસ બાદ 1.57 લાખની મતા ચોરી ફરાર થયા

Matar, Kheda | Dec 25, 2025
માતરના વસ્તાણા 41 વર્ષીય ખેડુતે કટર મશીન પર રાખેલા બે પરપ્રાંતિય શખ્સો કટર મશીનમાંથી ડીઝલપંપ, આર્મીડોલ, ડીસ્ટીબ્યુટર, ગાઇન્ડર, બે બેલ્ટ મળી રૂ 1.57 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા છે.આ બનાવ અંગે લિંબાસી પોલીસે ફરિયાદ નોંધી છે.

MORE NEWS