Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: વાંકાનેર પોલીસ સ્ટેશનના બકરા ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ખંભાતથી ઝડપાયો.

Khambhat, Anand | May 30, 2026
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા બકરા ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી આરોપી ફરાર હતો. આ આરોપીનું નામ છગનભાઈ સોમાભાઈ સલાટ (ઉંમર વર્ષ ૫૪) છે, જે હાલ રાલજ સોળ વિધાનો ટેકરો, તા. ખંભાત જી. આણંદ ખાતે રહે છે. ​બાતમીના આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે આ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.