Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના ઉમરદેવી નજીક માર્ગ અકસ્માતમાં એકનું મૃત્યુ, બે ગંભીર ઇજાગ્રસ્ત.

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) તાલુકાના ઉમરદેવી ગામ નજીક દેલોચ સીમાડા પાસે ગઇકાલે સાંજે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.આ બનાવ અંગે પોલીસે અકસ્માત સર્જનાર બીજી બાઇકના ચાલક વિરુદ્ધ મોરવા હડફ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જેની માહિતી આજે બુધવારના રોજ બપોરે 2 કલાકે પ્રાપ્ત થઈ હતી

MORE NEWS