ઘોઘા: ઘોઘા તાલુકાના મોરચંદ ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો.
ઘોઘા તાલુકાના મોરચંદ ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કેમ્પમાં 613થી વધુ લાભાર્થીઓને રૂપિયા 55 લાખથી વધુની કિંમતના 3481 જેટલા નિઃશુલ્ક સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર વૃદ્ધજનો અને દિવ્યાંગજનોન