દાહોદ: જીલ્લા વિકાસ અધિકારી શ્રી ના અધ્યક્ષ સ્થાને. જિલ્લા પંચાયત ખાતે એક્ઝિક્યુટિવ મીટીંગ યોજાઈ
Dohad, Dahod | Jul 30, 2025 આજ રોજ માન જીલ્લા વિકાસ અધિકારી શ્રી ના અધ્યક્ષ સ્થાને એક્ઝિક્યુટિવ મીટીંગ યોજાઈ જેમાં આરોગ્ય ના વિવિધ પ્રોગ્રામ ની સધન ચર્ચા કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ મીટીંગ માં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી , અધિક જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જીલ્લા ક્ષય અધિકારી શ્રી, જીલ્લા આર સી એચ ઓ અધિકારી શ્રી, જીલ્લા કવોલિટી મેડિકલ ઓફિસર શ્રી, જીલ્લા આઈ સર્જન શ્રી, જીલ્લા મેલેરીયા અધિકારી શ્રી, તમામ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, તમામ DPC અને અન્ય જ