Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ટિપ્પણી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 3 આરોપીઓની ધરપકડ

Khambhat, Anand | Jun 3, 2026
ફરિયાદીએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, કેટલાક શખ્સોએ ભેગા મળીને અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.નો ઉપયોગ કરીને ફરિયાદી અને સાહેદ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આરોપીઓએ ફરિયાદી અને સાહેદને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યા હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ આઇ.ટી. એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
ખંભાત: ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ટિપ્પણી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 3 આરોપીઓની ધરપકડ - Khambhat News