Public App Logo
કે.કા. શાસ્ત્રી કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓ સાથે બાઉન્સરો દ્વારા કથિત હેરાનગતિ અને અયોગ્ય વર્તનના આક્ષેપોને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો. NSUIએ બાઉન્સરોનું પોલીસ વેરિફિકેશન કરવા, તેમની કંપની અને ઓળખની તપાસ કરવા તેમજ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત બાઉન્સરોને કોલેજમાંથી હટાવવાની માંગ પણ કરવામાં આવી છે. (Ahmedabad News, NSUI Protest, women Safety, Ahmedabad, College Protest) #KKShastriCollege #NSUIProtest #StudentSafety #CollegeNews #Ahmedabad - Ahmadabad City News