અંજાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જરૂ ગામના મુસ્લિમ સમાજના આગેવાનનો કચ્છ જીલ્લા ભાજપમાં જોડાયા
Anjar, Kutch | Apr 15, 2026 અંજારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. તારીખ 15 એપ્રિલના રોજ જરૂ ગામના મુસ્લિમ સમાજના સર્વ આગેવાનનો કચ્છ જીલ્લા ભાજપમાં જોડાયા ત્યારે રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આ તમામ કાર્યકરોને ધારાસભ્ય કાર્યાલય ખાતે કેસરિયો ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા