ધંધુકા: ધંધુકા ફેદરા રોડ ઉપર હરીપુરા પાટિયા પાસે અકસ્માત
*Breking news* *ધંધુકા ફેદરા રોડ ઉપર હરીપુરા પાટિયા પાસે અકસ્માત* બાઇક અને ડમ્ફર વચ્ચે અકસ્માત અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધંધુકા ફેદરા રોડ પાસે અકસ્માત સર્જાયો. ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.