મોબાઈલ લૂંટવા ચાકુથી હુમલો! સુરતના ત્રણ વિસ્તારોમાં લૂંટારુઓનો આતંક!
સુરતમાં વહેલી સવારે લૂંટારુઓએ આતંક મચાવ્યો છે. એક જ રાતમાં મહિધરપુરા, કતારગામ અને વરાછા સહિતના વિસ્તારોમાં લૂંટની ચાર ઘટનાઓ સામે આવી છે. બાઈક પર આવેલા લૂંટારુઓએ મોબાઈલની લૂંટ ચલાવી હતી. લૂંટ દરમિયાન પ્રતિકાર કરનાર લોકો પર ચાકુ વડે જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ છે.
#surat #suratnews #suratcrime #suratbreaking #robbery suratpolice katargam varachha mahidharpura crimeNews gujaratnews hotlinenews
Surat News, Surat Breaking News, Surat Crime News, Surat Robbery, Surat Loot News, Four Robbery Cases Surat, Surat Knife Attack, Mobile Looting, Mahidharpura Robbery, Katargam News, Varachha News, Surat Police, Bike Gang Surat, Gujarat Crime News, Surat Latest News, Hotline News
Udhna, Surat | Nov 19, 2026