Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: મનપા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ,સરકારી યોજનાઓનો લાભ પ્રજાજનો સુધી પહોંચાડવા પ્રયાસ

Gandhidham, Kutch | Jun 16, 2026
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મંગળવારના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ, ગાંધીધામ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.