Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

રાત્રીના સમયે વાપી કરવડ ખાતે આવેલ પુનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં વેપારી પર હુમલો

Valsad, Valsad | May 11, 2026

MORE NEWS

વલસાડમાં વધુ એક યુવાનનો વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.

મળતી માહિતી મુજબ વલસાડ તાલુકામાં બનાવેલ આ વીડિયોમાં એક યુવક પોતે પોલીસમાં લાગી ગયો હોય અને તેના મિત્રને બુટલેગર બનાવી દીધો હોય તથા અન્ય એક મિત્રને વકીલ બનાવી આવનારા દિવસોમાં બે ધડક દારૂનો ધંધો કરવામાં આવશે તેવી વાતો ખુલ્લેઆમ કરી રહ્યો છે જોકે એક જ વાહન ઉપર ત્રણ સવારી વાહન હંકારી વિવાદિત વિડીયો બનાવ્યો હતો અને જેમાં સ્પષ્ટપણે યુવક જણાવે છે કે વલસાડ જિલ્લામાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તમને પકડે તો મારું નામ આપજો તમને તાત્કાલિક છોડી દેશે. આ યુવા પેઢીમાંથી પોલીસનો ખોફ જાણે નીકળી જ ગયો હોય અને ખુલ્લેઆમ પોલીસને ચેતવણી આપતા હોય તેવો વિડીયો જાહેરમાં બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે.

વલસાડમાં વધુ એક યુવાનનો વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. મળતી માહિતી મુજબ વલસાડ તાલુકામાં બનાવેલ આ વીડિયોમાં એક યુવક પોતે પોલીસમાં લાગી ગયો હોય અને તેના મિત્રને બુટલેગર બનાવી દીધો હોય તથા અન્ય એક મિત્રને વકીલ બનાવી આવનારા દિવસોમાં બે ધડક દારૂનો ધંધો કરવામાં આવશે તેવી વાતો ખુલ્લેઆમ કરી રહ્યો છે જોકે એક જ વાહન ઉપર ત્રણ સવારી વાહન હંકારી વિવાદિત વિડીયો બનાવ્યો હતો અને જેમાં સ્પષ્ટપણે યુવક જણાવે છે કે વલસાડ જિલ્લામાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તમને પકડે તો મારું નામ આપજો તમને તાત્કાલિક છોડી દેશે. આ યુવા પેઢીમાંથી પોલીસનો ખોફ જાણે નીકળી જ ગયો હોય અને ખુલ્લેઆમ પોલીસને ચેતવણી આપતા હોય તેવો વિડીયો જાહેરમાં બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે.

Valsad, Valsad | Jun 24, 2026

વલસાડ LCB ની પોલીસે મહીન્દ્રા બોલેરો મેક્ષ બંધબોડી પીકઅપમાં દમણથી સુરત લઈ જવાતો રૂપિયા ૩.૪૮ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા અને બુટલેગરોની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધીક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અંતર્ગત વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ એક મોટી સફળતા મેળવીને દમણથી સુરત તરફ લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

વલસાડ LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. વસાવા અને સ્ટાફના માણસો વલસાડ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન LCB ના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ગુરજીભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી એક ગાડીમાં દારૂનો મોટો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વા�

વલસાડ LCB ની પોલીસે મહીન્દ્રા બોલેરો મેક્ષ બંધબોડી પીકઅપમાં દમણથી સુરત લઈ જવાતો રૂપિયા ૩.૪૮ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા અને બુટલેગરોની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધીક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અંતર્ગત વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ એક મોટી સફળતા મેળવીને દમણથી સુરત તરફ લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વલસાડ LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. વસાવા અને સ્ટાફના માણસો વલસાડ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન LCB ના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ગુરજીભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી એક ગાડીમાં દારૂનો મોટો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વા�

Valsad, Valsad | Jun 24, 2026

રાત્રીના સમયે વાપી કરવડ ખાતે આવેલ પુનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં વેપારી પર હુમલો - Valsad News