Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

વલસાડમાં વધુ એક યુવાનનો વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. મળતી માહિતી મુજબ વલસાડ તાલુકામાં બનાવેલ આ વીડિયોમાં એક યુવક પોતે પોલીસમાં લાગી ગયો હોય અને તેના મિત્રને બુટલેગર બનાવી દીધો હોય તથા અન્ય એક મિત્રને વકીલ બનાવી આવનારા દિવસોમાં બે ધડક દારૂનો ધંધો કરવામાં આવશે તેવી વાતો ખુલ્લેઆમ કરી રહ્યો છે જોકે એક જ વાહન ઉપર ત્રણ સવારી વાહન હંકારી વિવાદિત વિડીયો બનાવ્યો હતો અને જેમાં સ્પષ્ટપણે યુવક જણાવે છે કે વલસાડ જિલ્લામાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તમને પકડે તો મારું નામ આપજો તમને તાત્કાલિક છોડી દેશે. આ યુવા પેઢીમાંથી પોલીસનો ખોફ જાણે નીકળી જ ગયો હોય અને ખુલ્લેઆમ પોલીસને ચેતવણી આપતા હોય તેવો વિડીયો જાહેરમાં બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે.

Valsad, Valsad | Jun 24, 2026

MORE NEWS

વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા: વલસાડ અને ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
વલસાડ જીલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધીક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા (IPS) દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચના અને વલસાડ LCB પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ જીલ્લાની LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ સતત વર્ક આઉટમાં હતી.

દરમિયાન, પેરોલ ફ્લો સ્ક્વોડના આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ સ્વપ્નીલ હેમંતભાઈને મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે વલસાડ સીટી અને નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન (દારૂબંધી) ના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.. આરોપીની વિગત કેયુર અશ્વિન સોલંકી (ઉંમર વર્ષ ૨૯)

હાલનું સરનામું:પારડી દમણીઝાપા ભેંસલાપાડા, સાંઈબાબા મંદિરની સામે, તા. પારડી, જી. વલસ�

વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા: વલસાડ અને ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો વલસાડ જીલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધીક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા (IPS) દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચના અને વલસાડ LCB પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ જીલ્લાની LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ સતત વર્ક આઉટમાં હતી. દરમિયાન, પેરોલ ફ્લો સ્ક્વોડના આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ સ્વપ્નીલ હેમંતભાઈને મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે વલસાડ સીટી અને નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન (દારૂબંધી) ના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.. આરોપીની વિગત કેયુર અશ્વિન સોલંકી (ઉંમર વર્ષ ૨૯) હાલનું સરનામું:પારડી દમણીઝાપા ભેંસલાપાડા, સાંઈબાબા મંદિરની સામે, તા. પારડી, જી. વલસ�

Valsad, Valsad | Jun 24, 2026

વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસતો ફરતો આરોપી વિજયસિંહ દિલીપસિંહ ચાવડા કલોલ,ગાંધીનગર ખાતેથી ઝડપાયો.

વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસતો ફરતો આરોપી વિજયસિંહ દિલીપસિંહ ચાવડા કલોલ,ગાંધીનગર ખાતેથી ઝડપાયો.

Valsad, Valsad | Jun 24, 2026

વલસાડ SOG ટીમે વાપીમાંથી રૂપિયા ૨.૧૦ લાખના મુદ્દામાલ સાથે ગાંજાની હેરાફેરી કરતો રિક્ષાચાલક ઝડપાયો

વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોનું વેચાણ, સેવન અને સંગ્રહ કરતા તત્વો સામે લાલ આંખ કરવા મળેલી સૂચનાના આધારે વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોટી સફળતા મળી છે. SOGની ટીમે વાપી ટાઉન વિસ્તારમાંથી એક રિક્ષાચાલકને **૨.૦૦૧ કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા** સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા કુલ **રૂ. ૨,૧૦,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં નશાબંધી અંગે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારની રાહબરી હેઠળ પીએસઆઈ એસ.આર. સુસલાદે તથા સ્ટાફના માણસો વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચમાં હતા..તે દરમિયાન, વાપી ટાઉનના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા

વલસાડ SOG ટીમે વાપીમાંથી રૂપિયા ૨.૧૦ લાખના મુદ્દામાલ સાથે ગાંજાની હેરાફેરી કરતો રિક્ષાચાલક ઝડપાયો વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોનું વેચાણ, સેવન અને સંગ્રહ કરતા તત્વો સામે લાલ આંખ કરવા મળેલી સૂચનાના આધારે વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોટી સફળતા મળી છે. SOGની ટીમે વાપી ટાઉન વિસ્તારમાંથી એક રિક્ષાચાલકને **૨.૦૦૧ કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા** સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા કુલ **રૂ. ૨,૧૦,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં નશાબંધી અંગે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારની રાહબરી હેઠળ પીએસઆઈ એસ.આર. સુસલાદે તથા સ્ટાફના માણસો વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચમાં હતા..તે દરમિયાન, વાપી ટાઉનના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા

Valsad, Valsad | Jun 24, 2026