Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: આદિપુરમાં ભેંસ સાથે બાઈક ટકરાતાં ચાલક આધેડે જીવ ખોયો

Gandhidham, Kutch | Apr 23, 2026
આદિપુરમાં જુમાપીર ફાટક નજીક બાઈકને ભેંસ આડી ઊતરતાં પટકાયેલા અશોક પ્રિતમદાસ લખવાણીએ જીવ ખોયો હતો. આ આધેડ અમદાવાદ ગયા હતા, ત્યાંથી પરત આવી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા,દરમ્યાન જુમાપીર ફાટક નજીક પહોંચતાં અચાનક ભેંસ આવી જતા નીચે પટકાયા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ રામબાગ પછી ખાનગી હોસ્પિટલ ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયા હતા,જ્યાં સારવાર દરમ્યાન તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.બનાવ અંગે તેમની દીકરીએ ફરિયાદ નોંધાવી છે.