Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પાલીતાણા: ભાજપ ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા

Palitana, Bhavnagar | Apr 11, 2026
આજે તારીખ 11 એપ્રિલના રોજ સાંજના 4 કલાકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પાલીતાણા ખાતે ભાજપના જિલ્લા અને તાલુકા સ્તરના ઉમેદવારોના નામાંકન પત્ર દાખલ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાએ તમામ ઉમેદવારોને અગ્રીમ વિજય માટે શુભકામનાઓ પાઠવી અને જનતાના વિશ્વાસથી પાલીતાણામાં ઐતિહાસિક જીત મેળવી કમળ ખીલશે તેવી આશા વ્યક્ત કરી.
પાલીતાણા: ભાજપ ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા - Palitana News