ઘોઘા: ઘોઘા તાલુકા ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
ઘોઘા તાલુકા ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ઘોઘા તાલુકા ગ્રામ કક્ષાનો સપ્ટેમ્બર-૨૦૨૬નો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ સપ્ટેમ્બર, મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે યોજાશે. કાર્યક્રમમાં તાલુકા અને ગ્રામ કક્ષાના પ્રશ્નો અંગેની અરજીઓ બે નકલમાં તા. ૧૭ સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરી શકાશે. અરજદારોએ પોતાના પ્રશ્નને લગતા આધાર-પુરાવા સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. સર્વિસ મેટર, કોર્ટ મેટર તથા સામૂહિક રજૂઆતો સ્વીકારવ