ભચાઉ: કચ્છમાં યુરિયા ખાતરની અછતને લઈ ચોબારી ગામના માજી સરપંચ નામોરીભાઈએ વિગતો જણાવી
Bhachau, Kutch | May 27, 2026 કચ્છમાં હવે થોડા દિવસોમાં ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવશે. ત્યારે વાવણી સમય યુરિયા ખાતરની અછત સર્જાય છે. જે બાબતે આજે ચોબારી ગામના પૂર્વ સરપંચ નામોરીભાઈની આગેવાની હેઠળ ખેડૂતો દ્વારા આજે બપોરે ભચાઉ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.