Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: કતકપૂર મુખ્ય રોડને અડીને ખુલ્લી ગટર અને ગરનાળાથી અકસ્માતનો ભારે ભય.

Khambhat, Anand | May 28, 2026
ખંભાતના કતકપૂર ગામ તરફ જવાના મુખ્ય જાહેર માર્ગને અડીને આવેલી ખુલ્લી ગટર-ગરનાળું અને તેની આસપાસ ફેલાયેલી ભયંકર ગંદકી સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે જીવનું જોખમ બની ગઈ છે. લાંબા સમયથી તૂટી ગયેલી આ ગટરના કારણે અહીં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.સ્થાનિકોની માંગ છે કે, ચોમાસું માથા પર છે ત્યારે તંત્ર આળસ ઝાટકીને જાગે અને કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલાં આ ખુલ્લી ગટર પર પાકું નાળું કે પ્રોટેક્શન વોલ બનાવવી જોઈએ