ભાવનગર શહેર: ગંગાજળિયા તળાવમાં કરોડોનો ખર્ચ કરી રીડેવલોપમેન્ટ કરાયા બાદ સુવિધાના અભાવને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા આક્ષેપ કરી પ્રતિક
Bhavnagar City, Bhavnagar | Sep 6, 2026
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં કરોડોનો ખર્ચો કરી રીડેવલોપમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારે આ તળાવ ખાતે જાળવણીના અભાવે લોકો હરવા ફરવા આવી શકે તેવી પરિસ્થિતિ ન હોય જેને લઇને ગંગાજળિયા તળાવની હાલતને લઈને સ્થાનિક આગેવાનો અને લોકો દ્વારા પ્રતિક્રિયા આપી અને આક્ષેપ કરી મહાનગરપાલિકા કચેરી સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.