300થી વધુ કામદારોએ કલેક્ટર કચેરીએ મોરચો માંડી 20 માંગણીઓ સાથે આવેદન આપ્યું
સુરતમાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 300થી વધુ કામદારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો. અને વિવિધ 20 પડતર માંગણીઓને લઈને કામદારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું હતું..
.
.
.
.
.
.
.
.
#majdoor #kamdar #suratcollector #aavedan #surat #ssknews
Udhna, Surat | Aug 17, 2026