Public App Logo
લિંબાયત પોલીસે સજા પામેલા આરોપીને કડોદરાથી ઝડપી પાડી લાજપોર જેલ હવાલે કર્યો સુરતની લિંબાયત પોલીસે કોર્ટ દ્વારા સજા પામેલા આરોપીને કડોદરા ખાતેથી ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને હવાલે કર્યો હતો.. . . . . . . . . #limbayat #court #saza #kadodara #Lajporjail #police #criminal #surat #ssknews - Udhna News