Public App Logo
શ્રાવણ પહેલા શાકભાજી અને કરિયાણાના ભાવ વધતા મોંઘવારીનો માર, ઘરનું બજેટ ખોરવાય તેવી ભીતિ સુરતમાં તહેવારોના ટાણે જ મોંઘવારીનો વધુ એક માર જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સાબુ-શેમ્પુથી લઈને કરિયાણાની અનેક વસ્તુઓના ભાવ પણ વધવાની શક્યતા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ઘરનું બજેટ ખોરવાવાની ભીતિ છે.. . . . . . . . . #vegetables #kariyana #priceraise #mongwari #shakbhaji #surat #ssknews - Udhna News