Public App Logo
સીઆર પાટીલે સુરતમાં પ્રેસ કરી ચોમાસુ સત્ર, એરપોર્ટ સહિતના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા સુરતના પારલે પોઈન્ટ સ્થિત હોટેલ મેરિયટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. ચોમાસા સત્રની કામગીરી, વિપક્ષના હોબાળા, વંદે માતરમ્, મહિલા અનામત અને સુરત એરપોર્ટ સહિતના મુદ્દે સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.. . . . . . . . . #crpatil #pressconference #congress #parletpoint #hotelmarriot #surat #ssknews - Udhna News