Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખટનાલ ગામની બે પરણીતા રહસ્યમય રીતે ગુમ થતા જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.

Khambhat, Anand | Jun 25, 2026
ખટનાલ ગામના સુથાર ફળિયામાં રહેતી ભૂમિ પાર્થભાઈ સુથાર (ઉ. વ.22) ગત 22મી તારીખના રોજ ક્યાંક ગૂમ થઈ જવા પામી હતી. આ સાથે જ રબારીવાસમાં રહેતી દક્ષાબેન વાલુભાઈ રબારી તે સતિષભાઈ મુળજીભાઈ રબારીની પુત્રી પણ પોતાની ૬ વર્ષની પુત્રી ક્રિયા સાથે ઘરેથી નીકળીને ક્યાંક ગૂમ થઈ જવા પામી હતી. બંનેની શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો ના મળતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે બે અલગ-અલગ જાણવા જોગ નોંધ દાખલ કરીને તેઓની તપાસ હાથ ધરી છે.