સુરતમાં રક્ષાબંધનનો રંગ જામ્યો 🎉 મીઠાઈની દુકાનોમાં ભારે ભીડ, ભાવમાં સામાન્ય વધારો
સુરતમાં **રક્ષાબંધન પર્વને લઈને મીઠાઈનું વેચાણ શરૂ થઈ ગયું છે**. તહેવારને ધ્યાનમાં રાખીને મીઠાઈની દુકાનોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે.
અલગ-અલગ **ફ્લેવર્સ અને વેરાયટીની મીઠાઈની ડિમાન્ડમાં વધારો** થયો છે. દરમિયાન ખાંડના ભાવમાં થયેલા વધારાની અસર પણ મીઠાઈના ભાવ પર જોવા મળી રહી છે.
મીઠાઈના ભાવમાં **સામાન્ય વધારો** થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. રક્ષાબંધનને લઈને આગામી દિવસોમાં મીઠાઈના વેચાણમાં વધુ વધારો થવાની શક્યતા છે.
#surat #suratnews #rakshabandhan #rakhi #sweets sweetshop
Udhna, Surat | Aug 27, 2026