કુકરમુંડા: કુકરમુંડાના ડોડવેશ્વર મંદિરે ભક્તોનું ઘોડાપુર, 11 સપ્ટેમ્બરે ભંડારાનું આયોજન
તાપીના કુકરમુંડાના ડોડવા ગામે આવેલા શ્રી ડોડવેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા છે. મંદિરે 11 સપ્ટેમ્બરે મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.