Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલના કંજરી રોડ પર ટ્રાન્સફોર્મરના ફ્યુઝ ચોરી કરતી મહિલા ઝડપાઈ

Halol, Panch Mahals | Jun 10, 2026
હાલોલ કંજરી રોડમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતા સ્થાનિક લોકોએ MGVCLના ફરિયાદ નંબર પર જાણ કરી હતી.ફરિયાદના આધારે MGVCLના લાઇનમેન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વીજ ટ્રાન્સફોર્મર (ડીપી)માં લગાવવામાં આવેલા ફ્યુઝ ગાયબ હતા. ત્યારબાદ શંકાના આધારે એક રિક્ષામાં બેસી રહેલી મહિલાને રોકી તેની તપાસ કરવામાં આવી. ગ્રામજનોની હાજરીમાં મહિલાનો થેલો ચકાસતા તેમાંથી અંદાજે 10થી 15 કોપરના ફ્યુઝ મળી આવ્યા હતા
હાલોલ: હાલોલના કંજરી રોડ પર ટ્રાન્સફોર્મરના ફ્યુઝ ચોરી કરતી મહિલા ઝડપાઈ - Halol News