Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
No video available

Bhrashtachar ke Khilaf Ek Andolan ki Shuruat

965.1k views | Gujarat, India | Dec 15, 2021

MORE NEWS

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા દિવ્ય દરબાર દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના હુંકાર બાદ કેટલાક મહિલા-પુરુષો અને એક બાળક ધૂણતા જોવા મળ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટનાને લઈને જાણીતા વકીલ અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેને "પ્રેત દરબાર" ગણાવી ખુલ્લો પડકાર ફેંક્યો છે.

આ વિડિયોમાં જાણો રાજકોટ દિવ્ય દરબારનો સંપૂર્ણ વિવાદ, વાયરલ વીડિયો પાછળની હકીકત, પુરુષોત્તમ પીપળીયાના આરોપો, વિજ્ઞાન જાથાની રજૂઆત અને અંધશ્રદ્ધા સામે ઉઠેલા સવાલો. શું આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા? જુઓ સંપૂર્ણ રિપોર્ટ.

HD News સાથે જોડાયેલા રહો ગુજરાત અને દેશ-વિદેશના તાજા સમાચાર માટે.

#Rajkot #DhirendraShastri #BageshwarDham #DivyaDarbar #GujaratNews #humdekhengenews

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા દિવ્ય દરબાર દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના હુંકાર બાદ કેટલાક મહિલા-પુરુષો અને એક બાળક ધૂણતા જોવા મળ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટનાને લઈને જાણીતા વકીલ અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેને "પ્રેત દરબાર" ગણાવી ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ વિડિયોમાં જાણો રાજકોટ દિવ્ય દરબારનો સંપૂર્ણ વિવાદ, વાયરલ વીડિયો પાછળની હકીકત, પુરુષોત્તમ પીપળીયાના આરોપો, વિજ્ઞાન જાથાની રજૂઆત અને અંધશ્રદ્ધા સામે ઉઠેલા સવાલો. શું આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા? જુઓ સંપૂર્ણ રિપોર્ટ. HD News સાથે જોડાયેલા રહો ગુજરાત અને દેશ-વિદેશના તાજા સમાચાર માટે. #Rajkot #DhirendraShastri #BageshwarDham #DivyaDarbar #GujaratNews #humdekhengenews

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

બરોડામાં કોર્પોરેશનની ઢોર પાર્ટીની ટીમ પહોંચતા પશુપાલકો ગાયોને પકડતી બચાવવા કરી બબાલ

#VadodaraNews #MunicipalCorporation #AnimalControl #CowIssue #LocalNews #BreakingNews #humdekhengenews

બરોડામાં કોર્પોરેશનની ઢોર પાર્ટીની ટીમ પહોંચતા પશુપાલકો ગાયોને પકડતી બચાવવા કરી બબાલ #VadodaraNews #MunicipalCorporation #AnimalControl #CowIssue #LocalNews #BreakingNews #humdekhengenews

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલી એક રહસ્યમય હત્યાની તપાસ દરમિયાન કરોડો રૂપિયાના નકલી ચલણી નોટોના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. મુખ્ય આરોપી ઈમરાન સિંધાના મોત બાદ પોલીસે તપાસ આગળ વધારી અને ચોંકાવનારા ખુલાસા કર્યા. ફ્લેટમાંથી હાઈ-રિઝોલ્યુશન પ્રિન્ટર, લેપટોપ, કમ્પ્યુટર અને નકલી ₹500ની નોટો છાપવાના સાધનો મળી આવ્યા હતા.

પોલીસે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં ₹28.94 લાખની નકલી ચલણી નોટો અને અનેક ટેક્નિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બજારમાં અસલી ચલણ તરીકે નકલી નોટો ચલાવતા હતા.

આ વિડિયોમાં જાણો સમગ્ર કેસની અંદરની વાતો, પોલીસ તપાસના ચોંકાવનારા ખુલાસા અને કરોડોના ફેક કરન્સી રેકેટની સંપૂર્ણ હકીકત.

Hum Dekhenge News સાથે જોડાયેલા રહો તાજા સમાચાર, ક્રાઈમ અપડેટ્સ અને વિશ્લેષણ માટે.

#AhmedabadCrime #FakeCurrency #FakeNotes #VatvaCrime #CrimeNews #AhmedabadNews #GujaratNews #FakeCurrencyRacket #PoliceInvestigation #BreakingNews #GujaratCrime #IndianCurrency #CrimeUpdate #LatestNews #HumDekhengeNews

અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલી એક રહસ્યમય હત્યાની તપાસ દરમિયાન કરોડો રૂપિયાના નકલી ચલણી નોટોના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. મુખ્ય આરોપી ઈમરાન સિંધાના મોત બાદ પોલીસે તપાસ આગળ વધારી અને ચોંકાવનારા ખુલાસા કર્યા. ફ્લેટમાંથી હાઈ-રિઝોલ્યુશન પ્રિન્ટર, લેપટોપ, કમ્પ્યુટર અને નકલી ₹500ની નોટો છાપવાના સાધનો મળી આવ્યા હતા. પોલીસે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં ₹28.94 લાખની નકલી ચલણી નોટો અને અનેક ટેક્નિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બજારમાં અસલી ચલણ તરીકે નકલી નોટો ચલાવતા હતા. આ વિડિયોમાં જાણો સમગ્ર કેસની અંદરની વાતો, પોલીસ તપાસના ચોંકાવનારા ખુલાસા અને કરોડોના ફેક કરન્સી રેકેટની સંપૂર્ણ હકીકત. Hum Dekhenge News સાથે જોડાયેલા રહો તાજા સમાચાર, ક્રાઈમ અપડેટ્સ અને વિશ્લેષણ માટે. #AhmedabadCrime #FakeCurrency #FakeNotes #VatvaCrime #CrimeNews #AhmedabadNews #GujaratNews #FakeCurrencyRacket #PoliceInvestigation #BreakingNews #GujaratCrime #IndianCurrency #CrimeUpdate #LatestNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

Bhrashtachar ke Khilaf Ek Andolan ki Shuruat - Gujarat News