અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો નીલ પટેલ નીકળ્યો ચોર નો ભાઈ ઘંટી ચોર કે શું ??
કલબ બેબીલોન માં નોરતા નગરી નામથી ગરબાનું આયોજન કરનાર પાસે સ્ટોલ ભાડે લઈ રૂપિયા નહીં આપી ચિટિંગ કરતા નીલ પટેલને કોણ છાવરી રહ્યું છે ??
નીલ પટેલે છેલ્લા ત્રણ વર્ષમાં અનેક ગરબાના આયોજનમાં કરી ચૂક્યો છે ચિટિંગ ??
જનતાની જમાવટ ન્યૂઝ પાસે નીલ પટેલ વિરુદ્ધના છે તમામ પુરાવા !!
સ્ટોલ ના રૂપિયા ના આપવા પડે એટલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જઈ ખોટી અરજી કરી આવ્યો હોવાની માહિતી !!
નીલ પટેલ વિરુદ્ધ હજુ અનેક અરજીઓ થઈ શકે છે !!
તમામ ફરિયાદીઓ જનતાની જમાવટ દૈનિક ન્યૂઝના સંપર્કમાં !!
નીલ પટેલના વધુ કારનામા જોતા રહો અમારા બીજા અહેવાલમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #ghtlodiya #navratri2026
Ahmadabad City, Ahmedabad | Nov 17, 2026