Public App Logo
Jansamasya
मुसलमानों
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana

ભચાઉ: SMC ના દરોડા બાદ પીઆઇ સસ્પેન્ડ, ભચાઉના તત્કાલીન પીઆઈ એ.એ.જાડેજા સસ્પેન્ડ

Bhachau, Kutch | May 8, 2026
23 ફેબ્રુઆરીના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વોંધ ગામમાં નજીક કન્ટેનરમાં સોયાબીની આડમાં કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો SMC ના પીઆઇ એમ એસ ત્રિવેદીએ ઝડપી પાડ્યો હતો. SMCએ એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જે બાદ ભચાઉ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ એ. એ. જાડેજાને લીવ રિઝર્વમાં બદલી કરીને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.