જાંબુઘોડા: ઈકો ટુરિઝમ ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતમા પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન - 2026’ અંતર્ગત આજે શનિવારના રોજ જાંબુઘોડાના પ્રકૃતિ રમણીય ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે જાંબુઘોડા મંડળના પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા