Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Odisha
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Cm
Pmmodi
Rahulgandhi
Actor
यूपी
Pm
Uttarpradesh
Haryana
Lucknow
usr15877596
કચ્છ ઓમાન નજીક ભારતીય જહાજ પર ડ્રોન એટેક ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારતીય જહાજ પર હુમલો માંડવીના જહાજ પર મધદરિયે હુમલો.. જહાજમાં સવાર હતા કુલ 13 ખલાસીઓ 11 ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા 2 ખલાસીઓ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા MSV Quba નામનું જહાજ મધદરિયે સળગી ઉઠ્યું. . . . . . . #KutchRadarNews #KutchNews #GujaratNews #BreakingNews #Oman DroneAttack IndianShip MSVQuba IranIsraelWar
Ahmadabad City, Ahmedabad
| Oct 29, 2026
#kutchradarnews
#kutchnews
#gujaratnews
#breakingnews
#oman
MORE NEWS
દિવાળીના પાવન પર્વ નિમિત્તે કિર્તીભાઈ ગોરે લોકોને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે તહેવારની ઉજવણી કરવા અપીલ #vocalforlocal #kutch #gujarat
Ahmadabad City, Ahmedabad | Oct 29, 2026
કચ્છના માંડવીના જહાજ પર ઓમાન નજીક ડ્રોન હુમલો, 2 ખલાસી ઈજાગ્રસ્ત #kutch #mandvi #gujarat
Ahmadabad City, Ahmedabad | Oct 29, 2026
કરવા ચોથ: દેશના અનેક ભાગોમાં ચંદ્રદર્શન! 🌙 દેશના અનેક વિસ્તારોમાં કરવા ચોથનો ચંદ્ર દેખાતાં પરિણીત મહિલાઓએ ચંદ્રદર્શન અને પૂજા બાદ ઉપવાસ તોડ્યો. ખરાબ હવામાનને કારણે કેટલીક જગ્યાએ ચંદ્રદર્શન મોડું થઈ શકે છે. પતિના દીર્ઘાયુ અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે મહિલાઓ આ વ્રતની ઉજવણી કરી રહી છે.
Ahmadabad City, Ahmedabad | Oct 29, 2026
અંકલેશ્વર GIDCમાં શંકાસ્પદ ઘી ઝડપાયું અંકલેશ્વર GIDCના યોગી સ્ટેટમાંથી LCB અને અંકલેશ્વર રૂરલ પોલીસે 2,035 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પિતા-પુત્ર સહિત ચાર શખ્સોની અટકાયત કરી ટેન્કર, ઘીના ડબ્બા અને સાધનો સહિત કુલ રૂ. 31.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. #ankleshwar #crime #gujarat
Ahmadabad City, Ahmedabad | Oct 29, 2026
Gujarat CM Bhupendra Patel અને Jitu Vaghani ખેડૂતો માટે 8500માં ગુજરાન ચાલવું શક્ય છે? #gujaratfarmers #bhupendrapatel #jituvaghani #droughtrelief #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Oct 29, 2026
અમદાવાદ રાજપથ રોડ પર અર્બન ચોકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ! #ahmedabad #urbanchowk #rajpathroad #fireincident #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Oct 29, 2026
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં હિમવર્ષા શરૂ થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ઉત્તરકાશીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાનમાં આવેલા પલટાને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. #gangotri #uttarakhandnews #snowfall #weatherupdate #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Oct 29, 2026
અમદાવાદના અર્બન ચોકમાં આગ લાગતા દોડધામ ફાયર વિભાગે ભારે જહેમત બાદ મેળવ્યો કાબૂ #ahmedabadnews #urbanchowk #rajpathroad #fireincident #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Oct 29, 2026