Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: જાંબુઘોડાના ભાણપુરી ગામે કૂવાની મોટર ચાલુ કરવા બાબતે પિતા-પુત્ર પર લાકડી વડે હુમલો,બે સામે ગુનો દાખલ

જાંબુધોડાના ભાણપુરી ગામે સંયુક્ત માલિકીના કૂવાની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જેવી નજીવી બાબતે પિતા-પુત્ર પર લાકડી વડે જાનલેવા હુમલો કરી,ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ અંગે જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

MORE NEWS