Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

નખત્રાણા: નખત્રાણામાં પવનચક્કીના ₹2 લાખના વાયરની ચોરી

Nakhatrana, Kutch | Apr 3, 2026
નખત્રાણામાં પવનચક્કીના ₹2 લાખના વાયરની ચોરી નખત્રાણાના નાગવીરી અને મોટા વાલ્કાની સીમમાં આઈનોદ્રા કંપનીની પવનચક્કીઓને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ૨૧૦ મીટર લાંબા વાયર ચોરી ગયા છે. આશરે ₹૨ લાખની કિંમતના વાયરની ચોરી અંગે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા, પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.