વઢવાણ: દસાડા તાલુકા પંચાયતની અનામત સીટની ફાળવણી મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અમૃતભાઈ મકવાણાએ પ્રતિક્રિયા આપી
સુરેન્દ્રનગર જિલ્લાની તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની વારા ફરતી ફાળવણીમા દસાડા તાલુકાની ૦૩ નંબરની બેઠક અનુસૂચિત જનજાતિ (S T)માટે અનામત જાહેર કરવામાં આવી છે પરંતુ આ બેઠકમાં પરપરાગત રીતે કોઈ અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ કરતા નથી ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અમૃતભાઈ મકવાણાએ આ મામલે વધુ વિગતો આપી હતી.