અંજાર: KKMS ગર્લ્સ હાઈસ્કૂલમાં L.C. મુદ્દે વિપક્ષ સક્રિય : દીકરીઓના હિતમાં રાજેન્દ્રસિંહ જાડેજાની ઉગ્ર રજૂઆત
Anjar, Kutch | May 21, 2026 અંજાર શહેરમાં આવેલ KKMS ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ-12ની વિદ્યાર્થિનીઓને L.C. આપવામાં ન આવતા કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી થતી હોવાની ફરિયાદ મળતા અંજાર નગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દીકરીઓની વ્હારે આવ્યા હતા.