Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: કંડલા બંદરે 160 MMT કાર્ગો હેન્ડલ કરી રચ્યો નવો ઈતિહાસ

Gandhidham, Kutch | Apr 2, 2026
નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતી સિદ્ધિ હાંસલ કરી છે. કંડલા બંદરે એક જ વર્ષમાં 160 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો હેન્ડલિંગનો જાદુઈ આંકડો પાર કરીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે ભારતનું એકમાત્ર અને પ્રથમ બંદર બની ગયું છે. પોર્ટ પ્રશાસન, શિપિંગ એજન્ટો અને કામદારોના સંયુક્ત પ્રયાસોથી કંડલાએ પોતાના જૂના તમામ રેકોર્ડને પાછળ છોડી દીધા છે.