અંજાર: રામકૃષ્ણ શારદા સેવાઆશ્રમ, બિલેશ્વરનગર, નયા અંજાર ખાતે 10 જૂને નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન
Anjar, Kutch | Jun 8, 2026 કચ્છ અંધજન મંડળ ભુજ, રામકૃષ્ણ શારદા સેવાઆશ્રમ તથા ગાયત્રી પરિવાર અંજારના સંયુક્ત ઉપક્રમે અને દાતા સહયોગી કલ્પનાબેન સમીરભાઈ ઠક્કર (અંજાર, હાલ વડોદરા)ના સહયોગથી તા. 10 જૂન, 2026 બુધવારે સવારે 10:00 થી 12:30 વાગ્યા સુધી રામકૃષ્ણ શારદા સેવાઆશ્રમ, બિલેશ્વરનગર, નયા અંજાર ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.