Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: રાષ્ટ્રીય વસ્તી ગણતરી ૨૦૨૬ અંતર્ગત સહયોગ આપવા માટે રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની નમ્ર અપીલ

Anjar, Kutch | May 23, 2026
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું ખાસ આપ સૌને વિદિત કરવાનું કે,વર્ષ ૨૦૨૬ ના રાષ્ટ્રીય કાર્યક્રમ એવા 'વસ્તી ગણતરી' નું કાર્ય જ્યારે પ્રારંભ થઈ રહ્યું છે,અને સેલ્ફ ગણતરી આગામી તારીખ ૩૧ મે ૨૦૨૬ સુધી જ્યારે કરવાની છે ત્યારે સૌ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં જોડાઈને, રાષ્ટ્રને મદદરૂપ થઈએ. આપણી સંપૂર્ણ માહિતી તેમાં ભરીને, અપડેટ કરીને એ આખી માહિતી સંપૂર્ણપણે જાગૃતિપૂર્વક ભરીએ અને અન્ય લોકોને પણ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં, સૌને જોડાવા માટેનો મારો અનુરોધ છે.