Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાતની દીકરી ઉર્વી બ્રહ્મભટ્ટે સમગ્ર ખંભાત કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવી ગૌરવ વધાર્યું

Khambhat, Anand | May 6, 2026
ખંભાત: તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-10 (SSC) ના પરિણામમાં ખંભાતની દીકરી ઉર્વી અંકિતભાઈ બ્રહ્મભટ્ટે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ઉર્વીએ 600 માંથી 576 ગુણ મેળવી, 96% અને 99.62 PR સાથે સમગ્ર ખંભાત કેન્દ્રમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ​પોતાની આ સિદ્ધિ વિશે વાત કરતા ઉર્વીએ જણાવ્યું કે, આ સફળતા પાછળ તેના માતા-પિતાના આશીર્વાદ, ગુરુજનોનું યોગ્ય માર્ગદર્શન અને પરમાત્માની કૃપા રહેલી છે. ઉર્વીએ હવે પછીના અભ્યાસ માટે વિજ્ઞાન પ્રવાહ (Science) પસંદ કર્યો છે.