ગોધરા: PM મોદીના 25 વર્ષના સેવા-સમર્પણની ઉજવણી માટે ભાજપ કાર્યાલય ખાતે ભાજપની કાર્યશાળા
ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે "સેવા સંકલ્પ અભિયાન"ની ઉજવણી કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના જન્મદિવસથી લઈને ૧૭ ઓક્ટોબર સુધી એટલે કે સમગ્ર એક મહિના દરમિયાન વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન સરકારી યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓ સુધી પહોંચી તેમના પ્રત