Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: નગાવલાડિયા સરપંચ દેવઇબેન કાનગડને રાષ્ટ્રીય સ્તરે સન્માન

Anjar, Kutch | Jun 12, 2026
અંજાર તાલુકાના નગાવલાડિયા ગામના સરપંચ શ્રીમતી દેવઇબેન અરજણભાઈ કાનગડને તા. 6 જૂન 2026ના રોજ દિલ્હી ખાતે વિશ્વ માંગલ્ય સભા દ્વારા આયોજિત ‘સપ્તશક્તિ એવોર્ડ’ કાર્યક્રમમાં “દહેજ સાથે ડિગ્રી આપો” વિષય પર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.