Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���िहार
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

ગાંધીનગર: ગાંધીનગર શહેરના ખ-2 થી ગ-2 વચ્ચે જવાના માર્ગ પાણીની લાઈનમાં ભંગાણ જોવા મળ્યું

ગાંધીનગર શહેરના ખ-2 થી ગ-2 વચ્ચે જવાના માર્ગ પાણીની લાઈનમાં ભંગાણ જોવા મળ્યું છે. સ્થાનિકો દ્વારા રજુઆત કર્યા છતાં સમસ્યાનું સમાધાન ન થતા આજે પાણીની લાઈનમાં ભંગાણ જોવા મળ્યું હતું. સેકટર 5 ના કોર્નરે આ ભંગાણ જોવા મળ્યા હજારો લીટર પાણીનું વેડફાટ થયો હતો. સેક્ટર 5 ના કોર્નર પર પાણીની લાઈનમાં ભંગાણ પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો.